HappyMod / Books & Reference / Gujarat Ni Garima: Gujarati App Mod
Gujarat Ni Garima: Gujarati App Mod Apk 1.0.7 [Hilangkan iklan][Mod speed]

Gujarat Ni Garima: Gujarati App Mod Apk 1.0.7 [Hilangkan iklan][Mod speed]

Kemaskini Pada
2024-09-29

App Versi
1.0.7

Muat turun Apl HappyMod Rasmi untuk mendapatkan mod berfungsi 100%!
Semua apk mod diunggah oleh pengguna jika ada pelanggaran
Please send DMCA complaint to us

Isi:

Info Mod:

Rekomendasikan Versi terbaru
Pengganda Kecepatan Game / No Iklan

Gujarat Ni Garima: Gujarati App Mod APK:

  • - Versi: 1.0.7
  • - Ukuran: 58.87 MB
  • - Harga: Bebas
  • - Root dibutuhkan: Tidak dibutuhkan
  • - Menawarkan Pembelian Dalam Aplikasi: Tidak
  • - Harga: Bebas

Gujarat Ni Garima: Gujarati App Mod Apk 1.0.7 [Hilangkan iklan][Mod speed] Fitur:

Gujarat Ni Garima: Gujarati App Mod Gujarat Ni Garima: Gujarati App Mod APK 1.0.7 No Ads Fitur:

Pengganda Kecepatan Game / No Iklan

Gujarat Ni Garima : Gujarati AppGujarat Ni Garima : Gujarati App એપ માં તમને મળશે ગુજરાતી વસ્તુ નું ઊંડાણ પૂર્વક નું વિશ્લેષણ જેમ કે દેશ દુનિયા ની જાણવા જેવી વાતો, દેશ દુનિયા ની રસોઈ ની રીતો, જુદા-જુદા તહેવાર નું મહત્વ, બધા જ પ્રકાર ના ફળ અને શાકભાજી નું મહત્વ, ગર્ભ ધારક મહિલા માટે બેસ્ટ ડોક્ટર પાસે થી મળેલી ટિપ્સ, નાના બાળકો માટે હાલરડાં, બેબી બોય અને બેબી ગર્લ ના નામ, તમને હસાવી દેય તેવા નવા નવા ગુજરાતી જોક્સ, ગુજરાતી સુવિચાર, દેશી ઘરેલુ ઉપચાર, ક્યારે અને કેવી પરિસ્થિતિ માં શું કરવું, બધા જ પ્રકાર ના યોગાસન, અલગ અલગ ફોટો પોઝ, બધા જ શહેર ના pincode જેવી હજુ તો બહુ બધી માહિતી. Gujarat Ni Garima : Gujarati App આપે છે નીચે ની માહિતીઓજાણવા જેવું દેશ વિદેશ ની જાણવા જેવી વાતો નો અદભુત માહિતી નો સંગ્રહ કે જે વાંચી ને તમારા જ્ઞાન માં અદભુત વધારો થઇ શકે છે. એવી અવનવી વાતો કે જે કદાચ તમે ક્યારેય સાંભળી પણ ના હોય અને તમને ખબર પણ ના હોય જેમ કે, સ્કૂલ બસ નો કલર શા માટે પીળો જ હોય છે? ગેસ ના બાટલા નો કલર શા માટે લાલ જ હોય છે? ડોક્ટર નો લોગો શા માટે + હોય છે? દવા ની ટીકડી માં વચ્ચે લાઈન શા માટે હોય છે? લોહી ના ડાઘ સુકાયા પછી શા માટે કાળા થઇ જાય છે? ગર્ભાવસ્થા ટિપ્સ ગર્ભાવસ્થા માં મહિલા ઓ માટે જાણવા અને કાળજી લેવા જેવી ઘણી બધી બાબતો જેમ કે ગર્ભાવસ્થા મમ્મી એ શું કરવું જોયે, શું ના કરવું જોયે, શું ખાવું જોયે, શું ના ખાવું જોયે, બાળક ની સ્વાસ્થ્ય માટે કેવા આસન કરવા જોયે, છેલ્લા ૩ મહિના માં શું ખાસ કરવું જોયે જે એક નિષ્ણાત ડૉક્ટર પાસે થી મળેલી માહિતી અમારી આ એપ માંથી તમને મળી રહેશે.કેવી પરિસ્થિતિ માં શું કરવું?આપડા જીવન માં એવી ઘણી બધી પરિસ્થિતિ આવી જાય છે કે ત્યારે આપણને એ નથી ખબર પડતી કે શું કરવું જોયે તો એના માટે સરળ રસ્તા ઓ જેમ કે, ઘર માં અચાનક આગ લાગે ત્યારે શું કરવું? ધરતીકંપ આવે ત્યારે શું કરવું? વાવાઝોડું આવે ત્યારે શું કરવું?Gujarat Ni Garima : Gujarati App એપ નું કલેકશન મહત્વ ની જાણકારી જાણવા જેવી વાતો રસોઈ બનાવની રીત તહેવાર સામાન્ય જ્ઞાન ફળ અને શાકભાજી નું મહત્વ ગુજરાતી સમાચારગુજરાત ની ગરિમા ગુજરાતી ગરબા ગુજરાતી નાટક ગુજરાતી પ્રાર્થના ગુજરાતી કવિતા ગુજરાતી ભજન ગુજરાતી લગ્ન ગીત મમ્મી અને બાળકો ગર્ભાવસ્થા ટિપ્સ નાના બાળકો માટે ગુજરાતી વાર્તા ઓ નાના બાળકો માટે હાલરડા બેબી બોય નામ બેબી ગર્લ નામ રાશિ નું મહત્વગુજરાત ની મોજ ગુજરાતી જોક્સ ગુજરાતી સુવિચાર દેશી ઉપચાર ગુજરાતી કહેવત અને તેમનો મતલબ ગુજરાતી સ્ટેટ્સ કેવી પરિસ્થિતિ માં શું કરવું?ભારત સરકાર કાયદા કાનૂન જરૂરી સરકારી નંબર સરકારી કામો માટે ની વેબસાઈટ ભારત ની યુનિવર્સિટી પીનકોડ RTO પરીક્ષાફોટો ફન રંગોળી ચિત્રકલા મહેંદી હેરસ્ટાઇલ અલગ અલગ ફોટો પોઝ યોગાસનઆધ્યાત્મિક ગ્રંથ રામાયણ ભગવદ્ ગીતા મહાભારત શિક્ષાપત્રી વચનામૃત કીર્તન અને આરતી અંગ્રેજી શીખો અંગ્રેજી નું ગુજરાતી ગુજરાતી નું અંગ્રેજી વાક્યો પ્રાણી પક્ષી વાહનો ફળ શાકભાજી વૃક્ષ આપણું ગુજરાત જિલ્લા તાલુકા ગામડા દેશ વિદેશ રાષ્ટ્રધ્વજ અજાયબી રાજધાની તમારો આભાર.

Baca lebih lajut

Spesifikasi Lengkap

Unduh Informasi

Ukuran 58.9MB
Versi 1.0.7
Versi Code 8
bahasa af am ar as az be bg bn bs ca cs da de el en-AU en-CA en-GB en-IN en-SG en-XC es es-419 es-US et eu fa fi fil fr fr-CA gl gu hi hr hu hy id in is it iw ja ka kk km kn ko ky lo lt lv mk ml mn mr ms my nb ne nl or pa pl pt pt-BR pt-PT ro ru si sk sl sq sr sr-Latn sv sw ta te th tl tr uk ur uz vi zh-CN zh-HK zh-TW zu
Izin INTERNET READ_EXTERNAL_STORAGE WRITE_EXTERNAL_STORAGE WAKE_LOCK ACCESS_NETWORK_STATE RECEIVE_BOOT_COMPLETED VIBRATE USE_FULL_SCREEN_INTENT SCHEDULE_EXACT_ALARM FOREGROUND_SERVICE RECEIVE AD_ID BIND_GET_INSTALL_REFERRER_SERVICE QUERY_ALL_PACKAGES
Teks Izin LAINNYA:
Mengizinkan aplikasi membuka soket jaringan.
Memungkinkan penggunaan PowerManager WakeLocks agar prosesor tidak tidur atau layar tidak meredup.
Memungkinkan aplikasi mengakses informasi tentang jaringan.
Memungkinkan aplikasi menerima ACTION_BOOT_COMPLETED yang disiarkan setelah sistem selesai booting.
;Memungkinkan akses ke vibrator.:

PENYIMPANAN:
Memungkinkan aplikasi membaca dari penyimpanan eksternal.
Memungkinkan aplikasi menulis ke penyimpanan eksternal.

Operation Systems

Sdk. Min 21
Min Sdk Txt Android 5.0 (LOLLIPOP)
Sdk Target 30
Target Sdk Txt 30
Multi Jendela No
Mendukung Layar kecil, normal, besar, xbesar
Cpu arm64-v8a armeabi-v7a x86_64
Open Gl Int 0
Mendukung Kepadatan Apa Pun Yes
Kepadatan 120, 160, 240, 320, 480, 640, 65534

User Fitur

Uses Fitur Fitur perangkat keras layar sentuh:
Aplikasi ini menggunakan sistem radio telepon Sistem Global untuk Komunikasi Seluler (GSM).
Uses implied Fitur Aplikasi ini menggunakan sistem radio telepon Sistem Global untuk Komunikasi Seluler (GSM).#:

Tanda tangan

579D68614FFB4EB1E7F8F6AD0DDBBF76
Tanda tangan A7B3774480C00C2064EA19F159906241F9F9D225
Sha256 AB9E09A265FEBB9CD0AD883E0F2E56D098665237F0B26B6B6C0912CB4A5889A0
Berlaku dari Fri Apr 26 05:42:17 CEST 2019 until: Sun Apr 18 05:42:17 CEST 2049
Nomor seri 2a9d19b2

pengembang

Baca lebih lajut

Bagikan ini

Seperti ini

Ulasan Pengguna

Versi sekarang

5.0

Rating saya

Menulis ulasan

"pengunduh terbaik untuk file mod!"

Pasar aplikasi untuk 100% mod yang bekerja.

Dipercepat untuk mengunduh file mod besar.

Unduh(12.1 MB)
Download HappyMod Official Version